માનવાધિકારની લડતને વૈશ્વિક ઓળખ દેવભૂમિ દ્વારકાના ડૉ. કેજે ગઢવીને ફ્રાન્સની કેનેડી યુનિવર્સિટી તરફથી માનવાધિકાર વિષયમાં Ph.D. ડિગ્રીથી સન્માન
દેવભૂમિ દ્વારકા | વિશેષ અહેવાલ માનવ અધિકારો કોઈ એક દિવસની લડત નથી, પરંતુ જીવનભરની પ્રતિબદ્ધતા છે. સમાજના વંચિત, પીડિત અને અવાજવિહોણા લોકો માટે અવિરત લડત લડનાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રખ્યાત માનવાધિકાર કાર્યકર્તા ડૉ. કેજે ગઢવીને તેમના વર્ષોથી ચાલતા સમર્પિત કાર્ય બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વપૂર્ણ સન્માન પ્રાપ્ત થયું છે. વિશ્વવિખ્યાત કેનેડી યુનિવર્સિટી (Kennedy University), પેરિસ –…