“RTIનું સત્ય શરતો સાથે? — માહિતી આપીને જવાબદારીથી બચવાની નવી સરકારી યુક્તિ”
✍️ RTIનું સત્ય શરતો સાથે! — આ પારદર્શિતા નથી, પલાયન છે માહિતી અધિકાર કાયદો (RTI Act) ભારતના લોકશાહીના મજબૂત સ્તંભોમાંથી એક છે. આ કાયદો માત્ર નાગરિકોને માહિતી મેળવવાનો અધિકાર આપે છે એટલું જ નહીં, પરંતુ સત્તાધીશો પર જવાબદારી અને પારદર્શિતાનો બાંધકામ ઊભો કરે છે. પરંતુ આજે એક ગંભીર પ્રશ્ન ઊભો થયો છે —શું સરકાર માહિતી…