Jamnagar : A 35 Year Old Pregnant Girl Murder, Police Found Dead Body
[ad_1] જામનગરઃ દરેડ ગામ નજીક ગર્ભવતી યુવતીની હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે. દરેડ એફસીઆઈ ગોડાઉન પાછળ યુવતીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. મૃતક 35 વર્ષીય યુવતી ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું છે. ક્યાં કારણોસર હત્યા નીપજાવાઈ તે જાણવા મળ્યું નથી. ઔદ્યોગિક વિસ્તાર દરેડમાં રવિવારે સાંજે ગર્ભવતી નેપાળી યુવતીની હત્યા કરાયેલી લાશ … Read more