India Medal Tally, Olympic 2020: બેડમિન્ટમાં પીવી સિંધુ, બોક્સિંગમાં પૂજા રાની અને આર્ચરીમાં દીપિકા કુમારીની જીત, જાણો મેડલ ટેલીમાં કેટલા ક્રમ પર છે ભારત

[ad_1] ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 42માં ક્રમે છે. અમેરિકા  10 ગોલ્ડ, 11 સિલ્વર અને 9 બ્રોન્ઝ એમ 30  મેડલ સાથે પ્રથમ ક્રમે છે.  ચીન 12 ગોલ્ડ, 5 સિલ્વર અને 9 બ્રોન્ઝ મળી કુલ 26 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 12 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ … Read more

Guru Purnima 2021: ગુરુપૂર્ણિમાના દિવસે ગૌતમ બુદ્ધે આપ્યો હતો તેમના શિષ્યોને પહેલો ઉપદેશ

[ad_1] ગુરુ પૂર્ણિમા:ગૌતમ બુદ્ધે બૌદ્ધ ગયામાં જ્ઞાન પ્રાપ્ત કર્યાં બાદ તેનો પહેલો ઉપદેશ સારનાથમાં અષાઢ પૂર્ણિમાએ આપ્યો હતો. તેમનો ઉપદેશ જીવન માટે એક શ્રેષ્ઠ માર્ગદર્શન છે. આવો જાણીએ શું હતો તેમનો પ્રથમ ઉપદેશ હિન્દુ કેલેન્ડરમાં અષાઢ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ એટલે હિન્દુ મહિનામાં અષાઢની પૂનમ હિન્દુઓની સાથે જૈનો માટે પવિત્ર મનાય છે. આ તિથિ … Read more

Dahod : યુવતીને નગ્ન કરીને તેના ખભા પર યુવકને બેસાડીને કરાવી ગામમાં પરેડ, કારણ જાણીને ચોંકી જશો

[ad_1] દાહોદઃ જિલ્લામાં મહિલા પર અત્યાચારનો વિડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. યુવતીને અન્ય પુરુષ સાથે આડાસંબંધ હોવાના આક્ષેપો સાથે યુવતીને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો. વાયરલ વિડિયોમાં મહિલાને નગ્ન કરી માર મારવામાં આવી રહ્યો છે. માનવતાને પણ શરમાવે તેવો વિડિયો વાયરલ થતા ભારે ચકચાર મચી ગઈ છે. મહિલાના ખબા પર પુરુષને બેસાડી … Read more

અમદાવાદઃ સાણંદની 42 શાળાઓમાં RO પ્લાન્ટના નામે કૌભાંડ, જુઓ વીડિયો

[ad_1] પ્રાથમિક શાળાના બાળકોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે સાણંદ તાલુકા પંચાયતની કારોબારી સમિતિએ મંજુર કરેલા કામમાં રૂ. 1 કરોડનું કૌભાંડ થયાની વિગતો જાણવા મળી છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની 42 પ્રાથમિક શાળાઓમાં નેચરલ ગ્રેવીટી પ્યુરિફિકેશન પ્લાન્ટ અને પાણીની ટાંકી ઇન્સ્ટોલ કરવાના કામને સાણંદ તાલુકા પંચાયતની કારોબારી સમિતિએ મંજૂરી આપી હતી. આ કામ પૂર્ણ … Read more

અમરેલી:રાજકોટ-ભાવનગર હાઇવે પર ભૂવો, ભૂવાના કારણે ટ્રકે પલટી મારી

[ad_1] અમરેલીના (amreli) રાજકોટ-ભાવનગર (rajkot-bhavnaga) હાઇવે (highway) પર ભૂવો પડ્યો છે. બાબરા (baabaraa) શહેર પાસે આ ભૂવો પડતાં વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ભૂવાના કારણે ટ્રકે પલટી મારી હતી અને જાનહાનિ થતા બચી હતી. હાલ આ ટ્રકને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યું છે.  [ad_2] Source link

Paytmની 20 હજાર સેલ્સ એક્ઝિક્યૂટિવની ભરતી કરવાની તૈયારી, IPO પહેલા પૂરી થશે યોજના

[ad_1] નવી દિલ્હીઃ ડિજિટલ પેમેન્ટ અને નામાંકીય સંવા આપતી કંપની પેટીએમ દેશભરમાં 20 હજારથી વધારે ફીલ્ડ સેલ્સ એક્ઝિક્યૂટિવની ભરતી કરવા જઈ રહી છે. જાણકારી અનુસાર નવી ભરતીમાં દર મહિને લગભગ 35 હાજર રૂપિયાની કમાણીની તક હશે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, તેનો ઉપયોગ પેટીએમના સંપૂર્ણ પોર્ટફોલિયને વધારવા માટે કરવામાં આવશે. તેમાં ક્યૂઆર કોડ, પીઓએસ મશીન, … Read more