જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ છે, સાત રહસ્યો, જેને આજદિન સુધી કોઇ નથી ઉકેલી શકયું
[ad_1] આજે અમદાવામાં જગન્નાથજીની 144ની રથયાત્રા નીકળી. પુરીમાં પણ કોવિડના નિયમો જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યાં. ઓડિશાના પુરી શહેરમાં વિશ્વ પ્રસિદ્ધ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણને સમર્પિત છે. 800 વર્ષથી પણ પ્રાચીન આ જગન્નાથના મંદિર સાથે અનેક રહસ્યો જોડાયેલા છે. જેને આજદિન સુધી કોઇ નથી ઉકેલી શક્યું. જગન્નાથ મંદિર ચાર ધામોમાં મહત્વનું ધામ છે.ઓડિશાના પુરી શહેરમાં … Read more