મરાઠા આરક્ષણનો સુખદ અંત: દેવેન્દ્ર ફડણવીસના બંધારણીય નિર્ણયથી સમાજમાં સંતુલન
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મરાઠા સમાજ દ્વારા આરક્ષણની માગ સાથે શરૂ કરાયેલ આંદોલન એક સમયે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયું હતું કે રાજ્ય સરકાર પર ભારે દબાણ ઊભું થઈ ગયું હતું. રસ્તા પર ઉતરેલા લોકોના મોરચા, બંધ, જનહિતની સેવાઓમાં અવરોધ અને રાજકીય તણાવ – આ બધાની વચ્ચે સરકારને એવી વ્યૂહરચના ઘડવી જરૂરી હતી, જે…