મરાઠા અનામત આંદોલન અને મુંબઈ : બૉમ્બે હાઈ કોર્ટનો આકરો મિજાજ, મુંબઈગરાઓને રાહત મળશે?
મુંબઈ, ભારતની આર્થિક રાજધાની, જ્યાં દરરોજ લાખો લોકો ટ્રેન, બસ અને વાહનો મારફતે રોજગાર, અભ્યાસ કે વ્યવસાય માટે યાત્રા કરે છે. આવું શહેર થોડાક દિવસોથી એક મોટા પ્રશ્નનો સામનો કરી રહ્યું છે – મરાઠા અનામત આંદોલન. મનોજ જરાંગેની આગેવાનીમાં મરાઠા સમાજના હજારો આંદોલનકારીઓ મુંબઈ આવી પહોંચ્યા છે. તેમણે દક્ષિણ મુંબઈના હૃદય સમાન છત્રપતિ શિવાજી મહારાજ…