મુંબઈમાં ઓરેન્જ અલર્ટ વચ્ચે ભારે વરસાદની આગાહી: તળાવોમાં પાણીની સપાટીમાં વધારો, નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ
મુંબઈ, તા. ૪ સપ્ટેમ્બર – દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી મોસમમાં અચાનક ફેરફારો જોવા મળી રહ્યા છે. ક્યારેક તડકામાં ગરમીનો અનુભવ થાય છે તો ક્યારેક અચાનક વરસાદી ઝાપટાં શહેરને ભીનું કરી જાય છે. આ જ પરિસ્થિતિ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD)એ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરી નાગરિકોને સાવચેત રહેવા વિનંતી…