જામનગરમાં પશુપાલન સહાય યોજનાઓ માટે પારદર્શક ઓનલાઈન ડ્રો: જરૂરિયાતમંદ ખેડૂતોને મળશે સીધો લાભ
જામનગર તા. ૪ સપ્ટેમ્બર – રાજ્ય સરકારના વિકાસલક્ષી પ્રયાસોમાં પશુપાલન વિભાગની યોજનાઓને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ખેડૂતો અને પશુપાલકોને સ્વાવલંબન તરફ દોરી જવાની દૃષ્ટિએ સમયાંતરે અનેક સહાયકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. આ યોજનાઓમાં પારદર્શકતા, ન્યાય અને જરૂરિયાતમંદ સુધી સીધો લાભ પહોંચે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ (I-Khedut Portal) મારફતે અરજીઓ સ્વીકારીને, ત્યારબાદ ઓનલાઈન ડ્રો…