“આસ્થા તમારી, વ્યવસ્થા અમારી” – અંબાજી મહા મેળામાં પોલીસ જવાનોનો “Not Force but Facilitation” મંત્ર
અંબાજી ભાદરવી પૂનમ મહા મેળો માત્ર ધાર્મિક મેળો નથી, પરંતુ આસ્થા, શ્રદ્ધા અને માનવતાનો મહાસંગમ છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માતા અંબાના દર્શનાર્થે દેશભરના ખૂણે ખૂણે થી અહીં પહોંચે છે. આ વખતે પણ અંબાજીના પાવન ધામમાં ભાદરવી પૂનમ મહા મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જ્યાં સાત દિવસ દરમિયાન અંદાજે ૩૦ લાખથી પણ વધુ યાત્રાળુઓના આગમનની…