76મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ધોરાજીમાં : પર્યાવરણ અને સંસ્કૃતિનો અનોખો મેળાવડો
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરે એક ભવ્ય પ્રસંગનો સાક્ષી બન્યો, જ્યાં ઈમ્પીરીયલ સાયન્સ સ્કૂલના પરિસરમાં 76મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ 2025 ઉજવાયો. “એક પેડ મા કે નામ” સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા શ્રી જગદીશભાઈ મકવાણા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા, રાજકોટ જિલ્લાના કલેકટર સાહેબ, ધોરાજીના…