મેયરની ગાદી કોને મળશે?
BMCની સત્તાનો ચુકાદો આજે મુંબઈગરા કરશે૨૭ વર્ષ પછી બદલાશે શાસન કે ફરી જૂના દાવેદારો?** મુંબઈ… દેશની આર્થિક રાજધાની, રાજકીય શક્તિનું કેન્દ્ર અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) – એશિયાની સૌથી ધનિક મહાનગરપાલિકા. આજે મુંબઈગરા એ પ્રશ્નનો જવાબ આપવા જઈ રહ્યા છે કે મેયરની ગાદી કોના હાથમાં જશે? લગભગ ત્રણ વર્ષથી પ્રશાસકશાસન હેઠળ ચાલી રહેલી BMCને ફરી…