જામનગરમાં 112 ઈમર્જન્સી સેવા શરૂ : હવે એક જ નંબરથી મળશે તમામ તાત્કાલિક સહાય, સુરક્ષામાં ઉમેરાશે નવી શક્તિ
જામનગર શહેર અને સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં આજે એક એવી સેવા શરૂ કરવામાં આવી છે, જે નાગરિકોના જીવનને વધુ સુરક્ષિત, સુવિધાજનક અને નિર્ભય બનાવશે. ઘણી વાર અકસ્માત, આગ, આરોગ્ય તબિયત બગડવી કે ગુનાખોરી જેવી અણધારી પરિસ્થિતિ સર્જાય ત્યારે નાગરિકો માટે તરત જ મદદ મેળવવી અતિ આવશ્યક બની જાય છે. પરંતુ અત્યાર સુધી વિવિધ પ્રકારની સેવાઓ માટે…