મહાકાલ ભક્તો માટે મોટો ફેરફાર: ઉજ્જૈન મહાકાલ મંદિરમાં નિઃશુલ્ક ભસ્મ આરતી બંધ, હવે ઓનલાઈન બુકિંગ અને ફી ફરજિયાત.
Mahakaleshwar Jyotirlinga Templeમાં દર્શન માટે આવતા લાખો ભક્તો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર સમિતિએ ભસ્મ આરતી અંગે નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે, જેના હેઠળ હવે નિઃશુલ્ક ભસ્મ આરતીની સુવિધા બંધ કરવામાં આવી છે. સાથે જ આરતી માટે હવે સંપૂર્ણ રીતે ઓનલાઈન બુકિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ નિર્ણય મુજબ, ‘તત્કાલ બુકિંગ’ અંતર્ગત આવતા…