અમરેલીના ખાંભાની શાળામાં શિક્ષક વગર ઉજવાયો પ્રવેશોત્સવ, પોલીસ બંદોબસ્ત વચ્ચે બાળકોએ કર્યું શિક્ષણમાં પ્રવેશ
શિક્ષણ એ વિકાસનું મજબૂત પાયું છે, પરંતુ જ્યારે એ પાયો જ દુર્બળ બને, ત્યારે વિકાસની વાતો હાસ્યાસ્પદ લાગે. આવી જ એક ઘટના સામે આવી છે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાની એક પ્રાથમિક શાળામાં, જ્યાં 2025-26ના શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસે, પ્રવેશોત્સવ તો ઉજવાયો, પણ એ શાળામાં એક પણ નિયત શિક્ષક હાજર નહોતો. દયનીય સ્થિતિ એવી હતી કે…