માત્ર ૨૦૦ દિવસમાં બેગ એટીએમથી એક લાખથી વધુ કાપડની થેલીઓનો ઉપયોગ: ગુજરાતે પ્લાસ્ટિક મુક્તિ તરફ લધી મજબૂત પગલાં
ગાંધીનગર, સંજીવ રાજપૂત:પ્લાસ્ટિકનું વધતું પ્રદૂષણ સમગ્ર વિશ્વ માટે ગંભીર ચિંતાનો વિષય છે. એક સમયે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બેગ હવે પર્યાવરણ માટે ઝેર સમાન બની ગઈ છે. આવા સંજોગોમાં ગુજરાત રાજ્ય સરકારે પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટે ક્રાંતિકારી પગલાં ભર્યા છે. રાજ્ય સરકારે પ્લાસ્ટિક મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પહેલ કરતા રાજયના વિવિધ સ્થળોએ…