વિમાન દુર્ઘટનાના એક મહિના પછી સિવિલ હોસ્પિટલમાં બેહદ ભાવુક અને ગૌરવસભર સન્માન સમારોહ: બચાવ કામગીરીમાં ઉલ્લેખનીય યોગદાન આપનાર ૪૫૦ કર્મચારીઓનો સન્માન
અમદાવાદ, એક મહિના અગાઉ અમદાવાદમાં બનેલી હૃદયદ્રાવક એર ઈન્ડિયા વિમાન ક્રેશ દુર્ઘટનાને આજે સારો સમય વીતી ગયો છે, પરંતુ આ દુર્ઘટના પાછળના ભયાનક દ્રશ્યો અને માનવ સંવેદનાની શ્રેષ્ઠતા દર્શાવતી ઘટના હવે પણ લોકોના મનમાં તાજી છે. એવા પ્રસંગે આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા દુર્ઘટનાપરાંત રાહત અને બચાવ કામગીરીમાં અદ્વિતીય કામગીરી બજાવનારા વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓને…