જામનગર એરપોર્ટ પર હરિયાણા મુખ્યમંત્રી નાયબ સૈનીનું ભવ્ય સ્વાગત: કલેક્ટર-SP સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
જામનગર: શહેરના એરપોર્ટ પર આજે વિશિષ્ટ આતિથ્યના પાત્ર બન્યા હતા હરિયાણા રાજ્યના મુખ્યમંત્રી નાયબ સૈની. તેમના આગમન સમયે ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જામનગર જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કર, જામનગરના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીના આગમનને લઈને જામનગર એરપોર્ટ પર…