ગોપાલ ઇટાલીયાને કોર્ટમાં પ્રવેશ અટકાવાતા ન્યાયપ્રણાલી સામે ઉઠ્યા પ્રશ્નચિહ્નો: જુનાગઢ બાર એસોસિએશનનો જોરદાર વિરોધ
જૂનાગઢ / રાજપીપળા:રાજપીપળા કોર્ટ ખાતે તાજેતરમાં થયેલી એક ઘટના હવે માત્ર સ્થાનિક મુદ્દો રહ્યો નથી, પણ સમગ્ર ન્યાયવ્યવસ્થા સામે પડકારરૂપ બની છે. Advocates, જે સમાજમાં ન્યાય માટે લડવાનું પાવન કાર્ય કરે છે, તેમની સામે તંત્ર દ્વારા અપમાનજનક વર્તન કરવામાં આવે તો તે ભારતના બંધારણ અને ન્યાયપ્રણાલી બંનેની મૂલ્યવત્તાઓ સામે ગંભીર હુમલો ગણાય. હાલમાં એડવોકેટ ગોપાલ…