ગરીબ ખેડૂતો માટેના ફ્લૅટ પચાવી પાડનારા મિનિસ્ટરને આખરે રાજીનામું આપવું પડ્યું.
ડિસ્ટ્રિક્ટ કોર્ટે સજા યથાવત રાખતા NCPના માણિકરાવ કોકાટેએ મંત્રીપદ છોડ્યું સ્પોર્ટ્સ અને યુથ વેલ્ફેર ખાતું હવે અજિત પવાર સંભાળશે, ધરપકડની શક્યતાઓ તેજ મુંબઈ/નાશિક, મહારાષ્ટ્રની રાજનીતિમાં ભારે હલચલ સર્જાવતો એક મોટો વિકાસ મંગળવારે સામે આવ્યો છે. ગરીબ ખેડૂતો માટેની સરકારી ફ્લૅટ સ્કીમનો ગેરલાભ લઈ છેતરપિંડી કરવાના કેસમાં દોષી ઠેરવાયેલા NCPના નેતા અને રાજ્યના મંત્રી માણિકરાવ કોકાટેને આખરે…