અમદાવાદ જિલ્લામાં મતદારયાદી સુધારણાની મહાઝૂંબેશનો પ્રારંભ — લોકશાહી મજબૂત બનાવવા ૫૫૨૪ BLOએ હાથ ધરી ફોર્મ વિતરણની વિશાળ કામગીરી
અમદાવાદ તા. ૪ નવેમ્બર, ૨૦૨૫ — લોકશાહીનું હૃદય કહેવાતી મતદારયાદી હવે વધુ પારદર્શક, સાચી અને સર્વસમાવેશી બને તે માટે આજે અમદાવાદ જિલ્લામાં “મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ – ૨૦૨૬ (SIR)” નો ધામધૂમથી પ્રારંભ થયો છે. આ ઝૂંબેશ હેઠળ શહેર તેમજ ગ્રામ્ય બંને વિસ્તારોમાં એકસાથે ૨૧ વિધાનસભા બેઠકોને આવરી લેતાં કુલ ૬૨.૫૯ લાખ જેટલા મતદારો સુધી…