ઉપલેટામાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.નો ધડાકેદાર છાપો — ચોરખાનાવાળી કારમાંથી વિદેશી દારૂની 470 બોટલો ઝડપી, બે બુટલેગરોને રંગેહાથ ધરપકડ
ઉપલેટા વિસ્તારમાં ગુપ્ત માહિતીના આધારે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાંચ) દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ગાંધી ચોક વિસ્તારમાંથી એક ફોર વ્હીલર કારમાં છુપાવેલી વિદેશી દારૂની 470 બોટલો ઝડપી પાડી છે. પોલીસે બે ઈસમોને રંગેહાથ પકડીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.આ કાર્યવાહીથી સ્પષ્ટ થયું છે કે રાજકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં…