મગફળીના ખેડૂતોને ન્યાય અપાવો : ટેકાના ભાવે ખરીદીની મર્યાદા વધારવાની અને નુકશાનગ્રસ્ત પાકનો તાત્કાલિક સર્વે કરી વળતર ચુકવવાની તાતી માંગ
ગુજરાતના કૃષિ ક્ષેત્રનો આત્મા કહેવાય તેવા સૌરાષ્ટ્રના ખેડૂતો હાલ ગંભીર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. મગફળી, જે સૌરાષ્ટ્રના ખેડૂતની જીવનરેખા સમાન છે, તે પાક માટે આ વર્ષે ખેડૂતોએ ભારે મહેનત, સમય અને મૂડી રોકાણ કર્યું છે. પણ હાલના સમયમાં સરકારની ખરીદી મર્યાદા અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ છે. તેથી હવે…
 
								 
			 
			 
			 
			 
			 
			