હડદડ ગામના ઘર્ષણકાંડ પાછળ બહારના તત્વોની સંડોવણીનો મોટો ખુલાસો – પોલીસે કબ્જે કરેલા 100 જેટલા વાહનોમાં મોટા ભાગના અન્ય જિલ્લાનાં, હિંસાની પાછળની સાજિશની દિશામાં તપાસ તેજ
બોટાદ જિલ્લાના હડદડ ગામમાં તાજેતરમાં થયેલા ઘર્ષણકાંડને લઈને પોલીસ તપાસ આગળ વધતા મોટા ખુલાસાઓ સામે આવ્યા છે. હડદડમાં થયેલી આ હિંસાત્મક અથડામણ બાદ પોલીસે સ્થળ પરથી 100 જેટલા બાઈક કબ્જે કર્યા હતા. હવે તપાસમાં બહાર આવ્યું છે કે કબ્જે કરાયેલા આ વાહનોમાં મોટાભાગના વાહનો બોટાદ જિલ્લાના નથી પરંતુ અન્ય જિલ્લાઓના છે, જેનાથી સ્પષ્ટ થાય છે…