સુપ્રીમ કોર્ટનો કડક નિર્ણય : પોપટભાઈ સોરઠીયા હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજાને 18 સપ્ટેમ્બર સુધીમાં કરવું પડશે સરેન્ડર
ગુજરાતના રાજકીય ઇતિહાસમાં અનેક મહત્વના અને ચર્ચાસ્પદ કેસો જોવા મળ્યા છે. તેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયા હત્યા કેસ એક અત્યંત વિવાદાસ્પદ કેસ તરીકે ઓળખાય છે. આ કેસમાં આરોપી તરીકે સામે આવેલા રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ મોટો ઝટકો લાગ્યો છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય યથાવત રાખતા અનિરૂદ્ધસિંહ જાડેજાને 18 સપ્ટેમ્બર સુધીમાં…