જામનગરના બેડ અને શાપરમાં NDRFનું પ્રશંસનીય અભિયાન
આપત્તિ સમયે ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’ બનવા ગ્રામજનો અને વિદ્યાર્થીઓને અપાઈ સઘન તાલીમ જામનગર, તા. ૦૬ જાન્યુઆરી:કુદરતી આપત્તિઓ કે માનવસર્જિત દુર્ઘટનાઓ કોઈ પૂર્વ સૂચના વિના આવી પડતી હોય છે. પૂર, વાવાઝોડું, ભૂકંપ, આગ કે અકસ્માત જેવી પરિસ્થિતિઓમાં જો સમયસર યોગ્ય પગલાં લેવામાં આવે તો અનેક અમૂલ્ય જીવ બચાવી શકાય છે. આ જ હેતુને ધ્યાનમાં રાખીને ભારત સરકારની…