ઓવરબ્રિજ નીચે રહસ્યમય મૌત
જામનગરના દિગ્જામ સર્કલ પાસે ડૉ. આંબેડકર ઓવરબ્રિજની નીચે અજાણ્યા ઇસમની લાશ મળતાં ચકચાર જામનગર જામનગર શહેરમાં એક ચકચારજનક ઘટનાએ આજે વહેલી સવારથી જ શહેરમાં ચર્ચા જગાવી દીધી છે. જામનગરના વ્યસ્ત દિગ્જામ સર્કલ નજીક આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓવરબ્રિજની નીચે એક અજાણ્યા ઇસમની લાશ મળતાં પોલીસ દળ દોડતું થયું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં…