AAPનો કડીમાં શક્તિશાળી શો ઑફ સ્ટ્રેન્થ: પૂર્વ મુખ્યમંત્રી આતિશી અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મેગા રોડ શોમાં જગદીશ ચાવડાને જીતાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો
|

AAPનો કડીમાં શક્તિશાળી શો ઑફ સ્ટ્રેન્થ: પૂર્વ મુખ્યમંત્રી આતિશી અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મેગા રોડ શોમાં જગદીશ ચાવડાને જીતાડવાનો સંકલ્પ વ્યક્ત

આગામી કડી વિધાનસભાની પેટા ચૂંટણી રાજકીય દ્રષ્ટિએ વધુ ને વધુ રસપ્રદ બનતી જઈ રહી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની પારંપરિક સ્પર્ધામાં હવે આમ આદમી પાર્ટી (AAP) ત્રીજા મજબૂત વિકલ્પ તરીકે ઉતરી છે અને એ વાતને નકારવી મુશ્કેલ છે કે હવે કડીનું રાજકારણ ત્રણદળીય દિશામાં વળી રહ્યું છે. આ સંદર્ભમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જગદીશ…

વિસાવદર પેટા ચૂંટણીમાં મચ્યો ખળભળાટ

‘વિસાવદર પેટા ચૂંટણીમાં મચ્યો ખળભળાટ: ગોપાલ ઇટાલિયાએ સ્ટિંગ ઓપરેશનથી ભાજપ-કોંગ્રેસની મીલીભગત બહાર પાડી’

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જ્યારથી જાહેર થઈ છે, ત્યારથી રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. મતદાનના ગણતરીના કલાકો બાકી છે અને એ જ સમયે વિસાવદરની રાજકીય જંગમાં નવો અને મોટો વળાંક આવ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભારે તોફાની ખુલાસો કરીને વિસાવદરના રાજકીય મંચ પર ગરમાહટ ઉભી કરી છે. વિસાવદરના સાયોના હોટલમાં 87…

“વિકાસ કે વેરવિખેર? જામનગરમાં નદીના પટમાં વરસાદ વચ્ચે ચાલી રહેલું કોંક્રીટ કાર્ય સવાલોમાં”
|

“વિકાસ કે વેરવિખેર? જામનગરમાં નદીના પટમાં વરસાદ વચ્ચે ચાલી રહેલું કોંક્રીટ કાર્ય સવાલોમાં”

જામનગરમાં નદીના પટમાં વિકાસકામો પર ફરી ઉઠ્યાં સવાલ જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નદીના પટમાં અેરટીને ખોલવાની તેમજ વિવિધ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસકામો ચલાવાઇ રહ્યા છે. જો કે, એ કામોનું આયોજન અને અમલ કઈ હદ સુધી યોગ્ય અને સમયસુસંગત છે તેની પર હાલ નાગરિકો તેમજ સ્થાનિક લોકો તરફથી સવાલો ઉઠાવાઇ રહ્યા છે. તાજેતરમાં પ્રકાશમાં આવેલું એક…

જામનગરમાં રંગમતી નદી કિનારે ફરી દબાણ હટાવ ઝુંબેશ: મંજૂરી વગરના મકાનો સામે મનપાની કારવણી
|

જામનગરમાં રંગમતી નદી કિનારે ફરી દબાણ હટાવ ઝુંબેશ: મંજૂરી વગરના મકાનો સામે મનપાની કારવણી

જામનગર, 14 જૂન 2025 – જામનગર શહેરના રંગમતી નદી કાંઠે વર્ષોથી દબાણ રૂપે ઉભેલા અવ્યવસ્થિત મકાનો અને બાંધકામ સામે મનપાએ ફરી એકવાર સખત ઢાબે પગલાં ભર્યાં છે. આજે સવારે શહેરના મધ્યસ્થ મરૂ કંસારાની વાડી પાછળના વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાકીદે ડીમોલિશન કામગીરી શરૂ કરવામાં આવી. આ કામગીરી હેઠળ 10થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા. ●…

INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/ FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો
|

વિજ્ઞાન વિમાની દુર્ઘટનાના શોકસાગરમાં ગુજરાતના બાળકો: શાળા પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ

અમદાવાદ, 12 જૂન, 2025 – દેશને હચમચાવી દેનારી એર ઈન્ડિયા વિમાની દુર્ઘટનાના સમાચાર જેમ જેમ પ્રસરી રહ્યા છે તેમ તેમ સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી ફરી વળી છે. અમદાવાદના વિમાની દુર્ઘટનામાં 250થી વધુ નિર્દોષ યાત્રિકોના અકાળ મૃત્યુ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દુઃખદ અવસાન પછી સમગ્ર રાજ્યમાં દુખની લહેર છવાઈ ગઈ છે. આ ઘટના માત્ર રાજકીય…

ગોંડલના હૃદય સમા જાહેર માર્ગે વિજપોલ પર વેલનો જંગલ, પ્રી-મોનસૂન કામગીરી સામે ઉઠ્યાં સવાલો
| |

ગોંડલના હૃદય સમા જાહેર માર્ગે વિજપોલ પર વેલનો જંગલ, પ્રી-મોનસૂન કામગીરી સામે ઉઠ્યાં સવાલો

ગોંડલ:ગોંડલ શહેરના વ્યસ્ત અને મધ્યવર્તી વિસ્તાર, નાની બજાર નજીક આવેલ જાહેર માર્ગ પર વિજપોલ પર ઉગેલી વેલે હવે ખરેખર “જંગલ” જમાવવાનું દૃશ્ય ઊભું કર્યું છે. શહેરના હૃદયસ્થળ સમાન આ વિસ્તારની આસપાસ રહેણાક મકાનો, વેપારીઓની દુકાનો અને રાહદારીોની સતત અવરજવર રહેતી હોય છતાં પણ જાહેર માર્ગ પર સ્થિત વિજપોલ પર વેલે ઘેરું ઝાળ પાથરી દીધું છે….

https://youtube.com/live/sLaCBa_z4bk?feature=share

ધંધુકામાં પવન સાથે વાવાઝોડું, વીજળીના કડાકા સાથે વરસાદે ચોમાસાનું આગમન

ધંધુકામાં પવન સાથે વાવાઝોડું, વીજળીના કડાકા સાથે વરસાદે ચોમાસાનું આગમન ધંધુકામાં આજ રોજ દિપળતી ગરમી અને ઉકળાટ વચ્ચે સાંજના સમયે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. સઘન પવન અને ધૂળભરી હવાના ઘમાસાન વચ્ચે અંધારું છવાતાં શહેરના અનેક વિસ્તારોમાં થોડીવાર માટે ચકચાર મચી ગઈ હતી. આ વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે વીજળીના કડાકા અને ધોધમાર વરસાદે ચોમાસાની…