લાલપુરના શ્રી વિદ્યાદીપ શૈક્ષણિક સંકુલમાં SOG દ્વારા NDPS અંગે જાગૃતતા સેમિનાર: વિદ્યાર્થીઓમાં નશા વિરોધી સંકલ્પ જાગૃત
આજના સમયમાં જ્યાં યુવાવર્ગ નશાની લત તરફ વળી રહ્યો છે, ત્યારે આવા પ્રવૃત્તિઓ સામે જાગૃતિ સર્જવા પોલીસ અને શિક્ષણ સંસ્થાઓની ભાગીદારી અત્યંત આવશ્યક બની ગઈ છે. આજ રોજ શ્રી વિદ્યાદીપ શૈક્ષણિક સંકુલ, લાલપુર ખાતે જામનગર એસઓજી (SOG) વિભાગ દ્વારા NDPS (Narcotic Drugs and Psychotropic Substances Act) અંગે વિશેષ જાગૃતતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…