અમદાવાદની મિરઝાપુર કોર્ટને બોમ્બ બ્લાસ્ટની ધમકી.
ઇ-મેઇલથી ફેલાઈ ખળભળાટ : કોર્ટ પરિસર ખાલી કરાવાયુંBDDS, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈન્યાયિક તંત્રની સુરક્ષા સામે ગંભીર પડકાર અમદાવાદ ગુજરાતની ન્યાયિક વ્યવસ્થાના મહત્વના કેન્દ્રોમાંથી એક એવી અમદાવાદની મિરઝાપુર કોર્ટને લઈને આજે સવારના સમયે બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાં શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. મિરઝાપુર કોર્ટમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપતો એક સંદિગ્ધ ઇ-મેઇલ મળ્યા બાદ…