મૃત્યુ પછી પણ જીવંત રહી માનવતા.
જેતપુરના હરીદાસભાઈ આશરાનું અવસાન બાદ ૪૦૫મું ચક્ષુદાન, બે આંખોથી બે જિંદગીઓને મળ્યો નવો પ્રકાશ માનવ જીવન નાશવંત છે, પરંતુ માનવતા અમર છે—આ વાતને ફરી એકવાર સાબિત કરી બતાવી છે જેતપુરના સ્વ. હરીદાસભાઈ પ્રભુદાસ આશરા અને તેમના પરિવારજનો દ્વારા. સ્વ. હરીદાસભાઈના અવસાન બાદ તેમના પરિવારજનોએ દુઃખની ઘડીએ પણ સમાજહિતનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કરી ચક્ષુદાનનો મહાન નિર્ણય…