Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • જેતપુરમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ વિકાસનો નવો અધ્યાય.
    રાજકોટ | શહેર

    જેતપુરમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ વિકાસનો નવો અધ્યાય.

    Bysamay sandesh December 31, 2025

    ૯૯૯.૪૭ લાખની ગ્રાન્ટમાંથી ટાકુડી પરાથી ચંદ્રમોલશ્વર મહાદેવ મંદિર સુધીના સીસી રોડના કામનું ખાત મૂહુર્ત સંપન્ન જેતપુર શહેરમાં વિકાસની ગતિને વધુ વેગ આપતા વધુ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે. રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ માટે જેતપુર નગરપાલિકાને ફાળવવામાં આવેલી ૯૯૯.૪૭ લાખ રૂપિયાની વિશાળ ગ્રાન્ટમાંથી શહેરભરમાં સીસી રોડ બનાવવાના કામો શરૂ…

    Read More જેતપુરમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ વિકાસનો નવો અધ્યાય.Continue

  • જેતપુરમાં ભક્તિ, પરંપરા અને વૈષ્ણવ સંસ્કારનો દિવ્ય સંગમ.
    રાજકોટ | શહેર

    જેતપુરમાં ભક્તિ, પરંપરા અને વૈષ્ણવ સંસ્કારનો દિવ્ય સંગમ.

    Bysamay sandesh December 31, 2025

    પુરુષોત્તમ ધામ તથા વ્રજધામ હવેલીના પાટોત્સવ નિમિતે અન્નકૂટ મહોત્સવ અને ત્રિદિવસીય શ્રી વલ્લભ ચરિત્રામૃતનું ભવ્ય આયોજન જેતપુર શહેર ફરી એકવાર વૈષ્ણવ પરંપરા, ભક્તિભાવ અને ધાર્મિક ઉલ્લાસના રંગે રંગાવા જઈ રહ્યું છે. શહેરના સુદામા નગર વિસ્તારમાં સ્થિત શ્રી પુરુષોત્તમ ધામ તેમજ નવાગઢ વિસ્તારમાં આવેલ શ્રી વ્રજધામ હવેલીના પાટોત્સવના પાવન અવસર નિમિતે ભવ્ય અન્નકૂટ મહોત્સવ તથા ત્રિદિવસીય…

    Read More જેતપુરમાં ભક્તિ, પરંપરા અને વૈષ્ણવ સંસ્કારનો દિવ્ય સંગમ.Continue

  • માત્ર ૮ મહિનાની તાલીમમાં કમાલ: ધ્રુવિલ ધગીયા બન્યો નેશનલ રિનાઉન્ડ પિસ્તોલ શૂટર
    અન્ય

    માત્ર ૮ મહિનાની તાલીમમાં કમાલ: ધ્રુવિલ ધગીયા બન્યો નેશનલ રિનાઉન્ડ પિસ્તોલ શૂટર

    Bysamay sandesh December 31, 2025

    સુરત:અવિરત મહેનત, દૃઢ સંકલ્પ અને યોગ્ય માર્ગદર્શન શું પરિણામ લાવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ સુરતના યુવા શૂટર ધ્રુવિલ ધગીયા એ પૂરું પાડ્યું છે. માત્ર ૮ મહિનાની તાલીમના ટૂંકા સમયગાળામાં ધ્રુવિલે શૂટિંગ રમતમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી નેશનલ રિનાઉન્ડ પિસ્તોલ શૂટર તરીકે પોતાની ઓળખ બનાવી છે.સુરતના પાલ વિસ્તારમાં આવેલી એલ.પી. સવાણી સ્કૂલ ખાતે કાર્યરત “ટાર્ગેટ રાઇફલ…

    Read More માત્ર ૮ મહિનાની તાલીમમાં કમાલ: ધ્રુવિલ ધગીયા બન્યો નેશનલ રિનાઉન્ડ પિસ્તોલ શૂટરContinue

  • પશ્ચિમ રેલવેની મોટી પહેલ: અમદાવાદ વિભાગની 85 ટ્રેનોની ગતિમાં વધારો
    સબરસ

    પશ્ચિમ રેલવેની મોટી પહેલ: અમદાવાદ વિભાગની 85 ટ્રેનોની ગતિમાં વધારો

    Bysamay sandesh December 31, 2025

    અમદાવાદ:નવા વર્ષના આરંભ સાથે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને મોટી રાહત આપતો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ વિભાગને લાગુ પડતી કુલ 85 ટ્રેનોની મહત્તમ ગતિ (સ્પીડ)માં વધારો કરવામાં આવ્યો છે. જેના સીધા પરિણામરૂપે 1 જાન્યુઆરી 2026થી કુલ 167 ટ્રેનોના સમયપત્રકમાં 5 મિનિટથી લઈને 45 મિનિટ સુધીનો ફેરફાર અમલમાં આવશે.રેલવે વિભાગના જણાવ્યા અનુસાર,…

    Read More પશ્ચિમ રેલવેની મોટી પહેલ: અમદાવાદ વિભાગની 85 ટ્રેનોની ગતિમાં વધારોContinue

  • દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ભરશિયાળે કમોસમી વરસાદ
    દેવભૂમિ દ્વારકા | પોરબંદર | શહેર

    દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ભરશિયાળે કમોસમી વરસાદ

    Bysamay sandesh December 31, 2025

    દ્વારકા / પોરબંદર:દ્વારકા અને પોરબંદર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભરશિયાળે અચાનક પડેલા કમોસમી વરસાદે વાતાવરણમાં અણધારી પલટો લાવી દીધો છે. સામાન્ય રીતે ઠંડી અને સુકાં માહોલની અપેક્ષા વચ્ચે ચોમાસાની જેમ વરસેલા વરસાદને કારણે લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે, જ્યારે ખેતી પર આધારિત વર્ગમાં ચિંતા વધતી જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ રાણાવાવ શહેર, ખંભાળિયાના વિસ્તારો…

    Read More દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ભરશિયાળે કમોસમી વરસાદContinue

  • જેતપુરની દીકરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઝળહળ્યું નામ
    સબરસ

    જેતપુરની દીકરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઝળહળ્યું નામ

    Bysamay sandesh December 31, 2025

    જેતપુર:જેતપુર શહેર માટે ગૌરવની ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે સરદાર પટેલ કેળવણી મંડળ – જેતપુર સંચાલિત શ્રીમતી રાણીબેન બાવનજીભાઈ હીરપરા શૈક્ષણિક સંકુલમાં આવેલી સ્વ. પી.એસ. હીરપરા મહિલા કોલેજની તેજસ્વી વિદ્યાર્થીની કુ. અમલ પ્રિયંકા દોલતભાઈએ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (B.B.A.) અભ્યાસક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પ્રથમ સ્થાન મેળવી પ્રતિષ્ઠિત ‘ગોલ્ડ મેડલ’ પ્રાપ્ત કર્યો.આ સિદ્ધિથી માત્ર કોલેજ નહીં પરંતુ…

    Read More જેતપુરની દીકરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઝળહળ્યું નામContinue

  • ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા?
    સબરસ

    ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા?

    Bysamay sandesh December 31, 2025

    પલસાણા:ઔદ્યોગિક વિકાસ માટે જાણીતા પલસાણાના જોલવા GIDC વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી એક ગંભીર મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જોલવા GIDC મેન રોડ પર છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત એસ.એસ. માર્ટ (S.S. Mart) સામે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરાતા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિક ગ્રાહકો અને જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ, આ મોલમાં એક્સપાયરી ડેટ પસાર…

    Read More ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા?Continue

Page navigation

Previous PagePrevious 1 … 316 317 318 319 320 … 744 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!