જેતપુરના વેકરીયા નગરમાં સ્કૂલ બસની ટક્કરથી પાંચ વિજપોલ ધરાશયી
જેતપુર જેતપુર શહેરના અમરનગર રોડ પર આવેલા વેકરીયા નગર વિસ્તારમાં આજે સવારે એક ગંભીર પરંતુ સદનસીબે જાનહાની વિના ટળી ગયેલી ઘટના સર્જાઈ હતી. રોજિંદા નિયમ મુજબ વિદ્યાર્થીઓને લેવા માટે આવેલી એક સ્કૂલ બસ રિવર્સ લેતી વખતે વિજપોલ સાથે ટકરાઈ, જેના કારણે એક વિજપોલ ધરાશયી થઈ ગયો હતો. આ ઘટનાએ થોડા જ સમયમાં ગંભીર સ્વરૂપ ધારણ કર્યું,…