જામજોધપુરના સમાણા ગામે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ
જામનગર: જામજોધપુર તાલુકાના સમાણા ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ જામનગર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. આ ચોરી અંગે શેઠવાળા પોલીસ ચોકીમાં ગુનો નોંધાયો હતો. જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.)ને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપી મનીષ ગોહિલની ધરપકડ કરી છે અને તેની પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત 7,39,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ…