દિવાળી બોનસની લાલચમાં ફસાયેલો ખાખીધારી! — અમદાવાદમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ACBના જાળમાં, લાંચ સાથે બોનસની પણ માગણી કરી
અમદાવાદ શહેરમાં ભ્રષ્ટાચારની ઘટનાઓમાં દિવસે દિવસે વધારો થતો જઈ રહ્યો છે. ખાસ કરીને પોલીસ વિભાગમાં આવી ઘટનાઓ સામે આવતાં, નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ હલાવી નાખે છે. તાજેતરમાં અમદાવાદ શહેરના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે રંગે હાથ ઝડપી લીધો છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે, આ…
 
								 
			 
			 
			 
			 
			 
			