પાટણ લૂંટકાંડ: પેટ્રોલપંપ મેનેજર પાસેથી છરીના ધાકે રૂ.89 હજાર લૂંટનાર 6 આરોપીના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા
પાટણ, તા. ૩ જુલાઈ – પાટણ જિલ્લાના ગદોસણ ગામ નજીક છરીના ધાકે પેટ્રોલપંપ મેનેજર પાસેથી રૂ. 89,000ની લૂંટ ચલાવનારા 6 આરોપીઓને પોલીસ દ્વારા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કર્યા બાદ કોર્ટે તેમના પોલીસ રિમાન્ડ નામંજૂર કરતા સમગ્ર ઘટનામાં ચકચાર મચી ગઈ છે. લૂંટના ષડયંત્રનો પૂરો પ્લાન 10 દિવસ પહેલા થયો હતો તૈયાર પોલીસની તપાસમાં ખુલ્યું છે…