જામનગરના સુભાષ શાકમાર્કેટની ગંદકીથી જનજીવન દુઃખી: હવે તો નગરજનોને મુક્તિ જોઈએ!
જામનગર શહેર, જેને પલટાવા માટે સત્તાધીશો અને તંત્ર દર વર્ષે કરોડોના બજેટ ખર્ચ કરે છે, ત્યાંની વાસ્તવિકતા કંઇક અલગ જ તસવીર ઊભી કરે છે. શહેરના હ્રદયસ્થળે આવેલો સુભાષ શાકમાર્કેટ વિસ્તાર હાલમાં ગંદકીના ડુંગર નીચે દબાયેલો છે. અહિંની હાલત એવી બિભત્સ છે કે અહીં ફરતા લોકોની નાક પર રૂમાલ બાંધવાની ફરજ પડે છે. શાકમાર્કેટનું સમગ્ર પરિસર…