સ્પાની આડમાં કુંટણખાનુંઃ રાજકોટ શહેરની AHTU ટીમની મોટી કાર્યવાહી, પાંચ આરોપીઓ ઝડપાયા
રાજકોટ શહેરમાં માનવ દેહના વેપાર (હ્યુમન ટ્રાફિકિંગ) વિરુદ્ધ કડક અભિયાન શરૂ થયું છે. શહેરની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) એ કાલાવડ રોડ પર આવેલા અરીવા વેલનેસ એન્ડ હેલ્થ કેર સ્પા પર દરોડો પાડી મોટી કામગીરી અંજામ આપી છે. સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના કાંડનો પર્દાફાશ થતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. કાર્યવાહી કેવી રીતે થઈ? પોલીસને…