સશક્ત મહિલા – સાક્ષર બાળક, સ્વસ્થ ભારત : જામનગર જિલ્લા પંચાયત દ્વારા ભૂલકા મેળો અને માતા યશોદા એવોર્ડ વિતરણનો ભવ્ય કાર્યક્રમ
જામનગર તા. 11 સપ્ટેમ્બર :મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ દેશના પ્રગતિશીલ ભવિષ્યના બે અવિભાજ્ય સ્તંભ છે. આ જ દ્રષ્ટિકોણ સાથે જિલ્લા પંચાયત જામનગર દ્વારા શહેરના ટાઉનહોલ ખાતે ભવ્ય “ભૂલકા મેળો” અને “માતા યશોદા એવોર્ડ” વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માત્ર સન્માન સુધી મર્યાદિત નહોતો, પરંતુ સામાજિક સંદેશ, પ્રેરણા અને સમાજના મૂળ તત્ત્વોને સ્પર્શતો…