જામનગરમાં મેઘરાજાની કૃપા માટે અનોખી અર્પણા: ગૌવંશને 8000 ઘઉંના લાડુ અર્પણ કરીને કરાઈ વરસાદ માટે પ્રાર્થના
જામનગર, જૂન ૨૦૨૫:શહેર અને પંથકમાં વરસાદ માટે સૌ ઉગ્ર આશા પાળીને બેઠા છે ત્યારે જામનગરમાં અનોખી માન્યતા અને શ્રદ્ધા સાથે મેઘરાજાની કૃપા મેળવવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જામનગરની ધી સિડ્સ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસોસિએશન દ્વારા તાજેતરમાં નિર્ણય લેવાયો છે કે વિવિધ ગૌશાળાઓમાં ગૌવંશને 8000 ઘઉંના લાડુનું વિતરણ કરવામાં આવશે, જેથી વરૂણદેવ પ્રસન્ન થાય અને…