IPL 2026 મીની ઓક્શન માટે કાઉન્ટડાઉન શરૂ: 16 ડિસેમ્બરે અબુધાબીમાં થશે વૈશ્વિક ક્રિકેટ બજારનો સૌથી મોટો ખેલ.
🔹 ત્રીજા વર્ષ સતત – ઓક્શન ભારતની બહાર IPLનો ઓક્શન સામાન્ય રીતે ભારતમાં યોજાય છે, પરંતુ સતત ત્રણ વર્ષથી આ પરંપરા તૂટી રહી છે. 2024 – દુબઈ, UAEપ્રથમ વખત IPL ઓક્શન વિદેશમાં યોજાયું હતું. 2025 – જેદ્દાહ, સાઉદી અરેબિયાઈતિહાસનું સૌથી મોટું અને બે દિવસ ચાલેલું મેગા-ઓક્શન. 2026 – અબુધાબી, UAEIPLનું ત્રીજું સતત આંતરરાષ્ટ્રીય ઓક્શન. આ…