“સંકલ્પથી સિદ્ધિ સુધી: વિકાસશીલ નહીં હવે વિકસિત ભારતનો અમૃતકાળ – સાબરકાંઠા જિલ્લાના ભાજપ કાર્યશાળાની વિશિષ્ટ ઝાંખી”
ભારતના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે દેશ એક નવા શિખરે પહોંચી રહ્યો છે. વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ભારતનો વિકાસ ભારતના પ્રતિભાશાળી નેતૃત્વની સાક્ષી આપે છે. છેલ્લા 11 વર્ષોમાં ભારતએ માત્ર આત્મનિર્ભરતા તરફ નહીં, પરંતુ વૈશ્વિક મંચ પર પોતાનું એક મજબૂત સ્થાન બનાવી લીધું છે. એ જ સંદર્ભમાં, સાબરકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી…