મેદસ્વિતા મુક્તિ માટે “સાયકલિંગ”: તંદુરસ્ત જીવનશૈલી અને પર્યાવરણ સુરક્ષા તરફ ભારતનો દ્રઢ પડકાર
(વિશ્વ સાયકલ દિવસની પૂર્વસંધ્યાએ ખાસ વિશ્લેષણ) આજના ઝડપી, ટેક્નોલોજીથી ભરપૂર, પરંતુ શારિરીક રીતે અવ્યવસ્થિત જીવનશૈલીમાં “મેદસ્વિતા” એટલે કે ઓબેસિટી એક ગંભીર આરોગ્ય સમસ્યા તરીકે ઊભરી રહી છે. નોકરીપેશા જીવનશૈલી, ભોજનમાં ફાસ્ટફૂડનો વધતો વપરાશ અને શરીરિક ક્રિયાઓમાં ઘટતા રસના કારણે નાના બાળકોથી લઈને વયસ્ક નાગરિકો સુધી મોટે ભાગે આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. આ સમસ્યાને…