ગુજરાતમાં તાપનો ત્રાસ વધ્યો: ૧૦ શહેરોમાં પારો ૪૦ ડિગ્રી પાર, રાજકોટ ૪૨.૪ ડિગ્રી સાથે સૌથી ગરમ.
ગુજરાતમાં ઉનાળાની તીવ્રતા દિવસેને દિવસે વધી રહી છે. રાજ્યભરમાં ગરમ અને સૂકા પવનો ફૂંકાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડાઓ મુજબ રાજ્યના ઓછામાં ઓછા ૧૦ શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો છે. જેમાં રાજકોટ શહેરે ૪૨.૪ ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાવી રાજ્યમાં સૌથી ગરમ…