અમદાવાદમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટનો ખતરો: 2025માં પ્રથમ મૃત્યુ, આરોગ્ય વિભાગની ચેતવણી
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે, અને વર્ષ 2025માં પ્રથમ મૃત્યુની ઘટના સામે આવી છે. 47 વર્ષીય મહિલા દર્દીનું સારવાર દરમિયાન દમ તોડ્યું, જે આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની ગયું છે. કોરોના વાયરસના નવા વેરિયન્ટનો પ્રકોપ વિશ્વ આરોગ્ય સંસ્થાએ તાજેતરમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટની ચેતવણી આપી છે, જે…