પવનનો તાંડવ અને કમોસમી વરસાદ: શહેરા તાલુકાના ગામોમાં હાહાકાર, જીવલેણ તોફાનથી જનજીવન પ્રભાવિત
શહેરા તાલુકા, ૨૯ મે ૨૦૨૫ – સંવાદદાતા વિશેષ રિપોર્ટ શહેરા તાલુકાના ખાંડિયા, નવાગામ અને આસપાસના અનેક ગામો એક કમોસમી તોફાનના ભયંકર કહેરથી ગુજરી રહ્યા છે. બુધવાર રાત્રિના અચાનક પડેલા ભારે પવન, વીજળીના કરરાટ અને ગાજવીજ સાથેના વરસાદે લોકોમાં ભયનું માહોલ સર્જી દીધો હતો. જેના કારણે ગામોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું અને અનેક પરિવારો પર આભ તૂટી…