“સાક્ષીઓ માટે ન્યાયની નવી ઓર: જામનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્ટર – ન્યાયીક વ્યવસ્થામાં ક્રાંતિકારી પહેલ”
ન્યાય દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે, અને તે સમયસર મળે અને સરળતાથી મળે, એ ન્યાયિક વ્યવસ્થાની પવિત્ર જવાબદારી છે. આપણા દેશના ન્યાયપાલિકા પાયાથી લઈને સર્વોચ્ચ અદાલત સુધી સતત પ્રયાસ કરી રહી છે કે ન્યાય પ્રક્રિયા માત્ર ઝડપી જ ન બને, પણ તે આધુનિક ટેકનોલોજીથી સજ્જ અને દરેક નાગરિક માટે સુલભ બની રહે. એ જ દિશામાં…