ગણેશ ચતુર્થી 2025 : બીએમસી દ્વારા કૃત્રિમ તળાવોની વિશાળ તૈયારી, પર્યાવરણમિત્ર વિસર્જન તરફ મોટું પગલું
મુંબઈ – ગણેશ ચતુર્થી હવે બારણે આવી પહોંચી છે. શહેરમાં અનેક વિસ્તારોમાં પંડાલો સજાઈ ચૂક્યા છે, બાપ્પાનું આગમન થઈ ગયું છે અને આવતીકાલે વિધિવત રીતે પૂજા–અર્ચના સાથે ઉત્સવનો શુભારંભ થશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ માત્ર ઉત્સવની ઉજવણી જ નહીં, પરંતુ તેના અંતે થતા ગણેશમૂર્તિ વિસર્જન માટે ખાસ તૈયારી હાથ ધરી…