“ઉત્પત્તિ એકાદશીથી દેવઉઠી એકાદશી સુધી — તહેવારોની અદભૂત શ્રૃંખલા: આધ્યાત્મિક આનંદ અને આર્થિક ઉર્જાનું સંગમ
ભારતીય સંસ્કૃતિનું સૌંદર્ય એ છે કે અહીં તહેવાર માત્ર આનંદ અને ઉત્સવનો પ્રસંગ નથી, પરંતુ જીવનના દરેક ક્ષેત્રને સ્પર્શતી એક ઊંડાણભરી પ્રેરણા છે. ધાર્મિક, સામાજિક, આર્થિક, અને પર્યાવરણિક – દરેક સ્તરે આપણા તહેવારો જીવનને સમૃદ્ધ બનાવે છે. આવી જ એક અનોખી શ્રેણી છે ઉત્પત્તિ એકાદશીથી દેવઉઠી એકાદશી સુધીના તહેવારોની, જે આશ્વિન-કારતક માસ દરમિયાન ઉજવાય છે…