શેરબજારમાં તેજીનો દિવસઃ સેન્સેક્સ ૮૩,૬૮૮ પર, નિફ્ટી ૨૫,૮૧૯ પાર જાહેર ક્ષેત્રની બેંક, FMCG અને મેટલ શેરોમાં ખરીદી – રોકાણકારોમાં ઉત્સાહ, IT શેરોમાં મિશ્ર પ્રવૃત્તિ.
ભારતીય શેરબજાર આજે તેજી સાથે બંધ થયું હતું અને દિવસભરના કારોબારમાં રોકાણકારોની ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક સૂચકાંકમાં મજબૂતી જોવા મળી હતી જેમાં સેન્સેક્સ ૨૩૭.૩૩ પોઇન્ટના વધારા સાથે ૮૩,૬૮૮.૨૯ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ૯૩.૯૫ પોઇન્ટના વધારા સાથે ૨૫,૮૧૯.૩૫ પર બંધ થયો હતો. દિવસભરના કારોબારમાં ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેંકો, FMCG અને મેટલ…